સુરત સુરત : ૩ વર્ષની બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતીમાં નહીં પણ ફાંકડુ અંગ્રેજીમાં કરે છે વાતો, લોકોમાં તાલાવેલી... સુરતના રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની ત્રિશા નામની માસુમ બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતી ભાષા નહીં પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે. By Connect Gujarat Desk 01 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn