ગુજરાતનવસારી : ઈ-બાઈકની ડિલિવરી વેળા બેફિકરાઈથી વાહન હંકારનાર 3 યુવાનોની અટકાયત, વિડિયો થયો હતો વાયરલ... માર્ગ પર ગફલતભરી રીતે મોપેડ હંકારનાર 3 યુવાનોની વાયરલ વિડિયોના આધારે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Aug 2023 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn