ગુજરાતભાવનગર : બોરતળાવમાં નહાવા પડેલી 5 દીકરીઓ પાણીમાં ગરકાવ, ડૂબી જવાથી 4 દીકરીઓના મોત... ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. By Connect Gujarat 21 May 2024Share Twitter Share Whatsapp LinkedIn