ગુજરાતપાટણ: ચાણસ્મા નજીક જીપની ટક્કરે 1 વ્યક્તિનું મોત, 4 લોકોને ઇજા ચાણસ્મા તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ જીપના ચાલકે 5 લોકોને અડફેટે લેતા તે પૈકી એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી. By Connect Gujarat 16 Apr 2023 15:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn