તમે ઓછા બજેટમાં ફરવા જવા માંગો છો, તો ઉત્તરાખંડના આ 5 સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ...
જો તમે વીકએન્ડ પર મિત્રો સાથે દિલ્હીની બહાર ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, પરંતુ વધારે પૈસા ખર્ચવા નથી માંગતા તો આ માટે ઉત્તરાખંડ બેસ્ટ ઓપ્શન છે.