રાયગઢની ફાર્મા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 6 ના મોત..!
મહારાષ્ટ્રના રાયગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.