ભરૂચઅંકલેશ્વર : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જીતાલી ગામેથી 7 જુગારીયાઓની કરી ધરપકડ, મુખ્ય સુત્રધાર ફરાર ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. By Connect Gujarat 20 Dec 2022 14:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn