ભરૂચ ભરૂચ: હાંસોટના પારડી રોડ નજીક જુગાર રમતા 8 જુગારીઆઓની પોલીસે કરી ધરપકડ હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે નવીનગરી પારડી રોડ નજીકથી એક મકાનનાં પાછળના ભાગે અગિયાર જેટલા ઈસમો પાનાપત્તાનો જુગાર રમી રહ્યા હતા By Connect Gujarat 31 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn