New Update
/connect-gujarat/media/post_banners/8dd6545aa84d9f3af10dfee461cb5bc119ab7079f4d7dda2ec7b495060f29a1f.webp)
હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે નવીનગરી પારડી રોડ નજીકથી એક મકાનનાં પાછળના ભાગે અગિયાર જેટલા ઈસમો પાનાપત્તાનો જુગાર રમી રહ્યા હતા ત્યારે હાંસોટ પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતાં અગિયાર જુગારીયામાંથી આઠ જુગારીઓ જુગાર રમતા ઝડપાય ગયા હતા જ્યારે ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા.આઠ જુગારીયા પાસેથી પોલીસે રોકડા રૂપિયા 10,590 સહિત રૂપિયા 15 હજારથી વધુનો મુદામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories