ભરૂચ ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે મોત... એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 31 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn