દેશગૌતમ અદાણીની સંપત્તિ એક વર્ષમાં અધધ વધી! એક દિવસની રુપિયા 1612 કરોડની કરી કમાણી બિઝનેસ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી ની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા ઉમેર્યા છે. By Connect Gujarat 24 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn