ભરૂચ ભરૂચ: 21જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn