દેશ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન ચાલુ રહેશે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે. By Connect Gujarat Desk 11 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn