ગુજરાતનવસારી : બીલીમોરામાં આખલાઓનું ટોળું બાખડ્યું હોવાના CCTV સામે આવ્યા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. બીલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા CCTV કેમેરામાં કેદ થયા હતા. By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn