સુરત; કાળમુખા ડમ્પરના તોતિંગ ટાયરો નીચે કચડાઈ જતાં 14 વર્ષીય તરુણનું મોત, મામીનો જન્મદિવસ ઉજવી ઘરે જઈ રહ્યા હતા ભાઈ બહેન
બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું