'3 ઇડિયટ્સ' ના પ્રોફેસર અચ્યુત પોટદારનું નિધન, 125 ફિલ્મોમાંકર્યું હતું કામ
આજે મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અચ્યુત પોટદારનું 91 વર્ષની વયે અવસાન થયું છે.
આજે મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અચ્યુત પોટદારનું 91 વર્ષની વયે અવસાન થયું છે.
ફિલ્મ અભિનેતા આમીર ખાન ફિલ્મ 'સિતારે જમીન પર'ના પ્રમોશન માટે કરછના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા જેના પગલે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
રવિવારે સવારે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખરાબ સમાચારે ફિલ્મ સ્ટાર્સમાં હડકંપ મચાવી દીધો. પાંચ દાયકામાં હિન્દી સિનેમાને સેંકડો ફિલ્મો આપનારા પીઢ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવ હવે આ દુનિયામાં રહ્યા નથી.
સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન તેના આગામી શો, શિરડી વાલે સાંઈ બાબા સાથે ભક્તિ અને શ્રદ્ધાના દિવ્ય સાર તમારા પડદા પર લાવવા માટે તૈયાર છે.
ટૂંક સમયમાં એક્ટર જ્હોન અબ્રાહમ 'ધ ડિપ્લોમેટ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ રાજદ્વારી જીતેન્દ્ર પાલ સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે.
અભિનેતા શ્રેયસ તલપડે અને આલોક નાથ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ દેવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 'દેવા' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.