Connect Gujarat

You Searched For "Actor"

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનની સિક્યોરિટીમાં કરાયો વધારો, કિંગ ખાનને અપાઇ Y+ કેટેગરીની સુરક્ષા...

9 Oct 2023 7:28 AM GMT
બોલિવુડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની તેની ફિલ્મ જવાનના લીધે ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આ બધા વચ્ચે તેને તેને ધમકીઓ મળી હતી

OMG 2’ એકટર સુનિલ શ્રોફે દુનિયાને કહ્યું અલવિદા, 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ....

15 Sep 2023 10:33 AM GMT
બોલિવૂડ એક્ટર સુનીલ શ્રોફનું 66 વર્ષની વયે નિધન થયું છે. એક્ટરના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી

'જેલર' ફિલ્મના અભિનેતા જી મારીમુથુનું હાર્ટ એટેકના કારણે નિધન

8 Sep 2023 4:01 PM GMT
જી મેરીમુથુના હાર્ટ એટેકને કારણે સવારે 8:00 વાગ્યે એથિરનીચલ નામના તેના ટેલિવિઝન શો માટે ડબિંગ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા અને અચાનક ઢળી પડ્યાં...

ફિલ્મના રીલીઝ પહેલા શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોચ્યા તિરુપતિ મંદિર, શ્રી વેંકટેશ્વર સ્વામીના લીધા આશીર્વાદ...

5 Sep 2023 6:54 AM GMT
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે.

66 વર્ષીય દિગ્ગજ અભિનેતા આર.એસ. શિવાજીનું નિધન, કમલ હાસને કરી ભાવુક પોસ્ટ....

3 Sep 2023 6:04 AM GMT
સાઉથ સિનેમાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેના કારણે દરેક લોકોના આધાત લાગ્યો છે.

સલમાન-કેટરીના ફરી એક વાર સાથે જોવા મળશે, સલમાને કર્યું ટાઈગર 3 ફિલ્મનુ એલન, જાણો તેની રીલીઝ ડેટ.....

2 Sep 2023 8:23 AM GMT
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની ચર્ચા થઈ રહી છે એવામાં બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાને તેની આવનારી ફિલ્મ ટાઈગર 3 નું પહેલું પોસ્ટર શેર કર્યું છે.

બોલીવૂડ જગત ફરી શોકમાં ગરકાવ, પીઢ ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની ઉંમરે નિધન....

26 Aug 2023 9:07 AM GMT
બૉલીવુડના પીઢ ગીતકાર દેવ કોહલીનું આજે સવારે નિધન થઇ ગયુ છે. તેઓએ 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા.

આ શું બોલ્યા સની પાજી !! શું આગામી ચૂંટણી લડશે સની દેઓલ? જાણો.....

22 Aug 2023 8:41 AM GMT
સની દેઓલની ફિલ્મ ગદર 2 પર ભારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ હવે ટૂક સમયમાં જ 500 કરોડના ક્લબ બોક્સમાં સામેલ થવા જઇ રહી છે.

શાહરુખના કરિયરની સૌથી મોંધી ફિલ્મ બની ‘જવાન’, પઠાણ કરતાં પણ વધુ બજેટ છે જવાનનું.....

18 Aug 2023 7:29 AM GMT
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો

ટાઈગર શ્રોફના દિલમાં થઈ નવી હસીનાની એંટ્રી, દિશા પટની બાદ બીજી પણ દિશા જ મળી....

11 Aug 2023 7:54 AM GMT
ટાઇગર શ્રોફ ની ડેટિંગની ખબરો ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટરની નવી ગર્લફ્રેન્ડનું નામ તેની એક્સ દિશા પટની સાથે મેળ ખાય છે.

શનિ દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય આજે લગ્નગ્રંથિમાં જોડાયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ

18 Jun 2023 12:10 PM GMT
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન, મહાભારતમાં શકુની મામાના રોલથી ઓળખ મળી હતી

5 Jun 2023 7:34 AM GMT
મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે.