'પુષ્પા 2'નું નવું પોસ્ટર રિલીઝ,રશ્મિકા-અલ્લુ અર્જુનની નવી કેમેસ્ટ્રી જોવા મળી !
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પા 2' 5 ડિસેમ્બર, 2024ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મના ઘણા પોસ્ટર અને ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે.