મનોરંજન સારા અલી ખાને કરીનાની સામે કાર્તિક આર્યનને આપી ફ્લાઈંગ કિસ અને પછી તેને ગળે લગાવી, જુઓ વાયરલ વિડિયો સારા અલી ખાન અને કાર્તિક આર્યન એક સમયે તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ફ્લાઇટ મોડી પડતાં એરપોર્ટ પર કલાકો સુધી ફસાયેલી હતી રિચા ચઢ્ઢા, પોસ્ટ શેર કરીને કર્યો ખુલાસો બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી માત્ર તેના અભિનય માટે જ જાણીતી નથી By Connect Gujarat 18 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથેના ડેટિંગની કરી પુષ્ટિ, નવા વર્ષ પર કપલની રોમેન્ટિક પોસ્ટ વાયરલ થઈ 'પદ્માવત' ફેમ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી છેલ્લા કેટલાક સમયથી સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. By Connect Gujarat 02 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ANIMAL : તૃપ્તિ ડિમરીએ નાના રોલ માટે લીધી આટલી મોટી ફી..! બોક્સ ઓફિસ પર એનિમલે જે ધમાકો કર્યો છે તેણે તમામ ફિલ્મોના રેકોર્ડ હચમચાવી દીધા છે. By Connect Gujarat 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રીનું 24 વર્ષની વયે હાર્ટઍટેકના કારણે નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર.... મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું દુ:ખદ નિધન થયું છે. લક્ષ્મીકા માત્ર 24 જ વર્ષની હતી By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન વધુ એક અભિનેત્રી બની DeepFake વીડિયોનો શિકાર, રશ્મિકા બાદ હવે Kajolનો બનાવટી અશ્લીલ વીડિયો વાયરલ.... રશ્મિકા મંદાના ગત દિવસોમાં પોતાના ડીપ ફેક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં રહી. ત્યારે રશ્મિકા બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ ટેકનિકનો શિકાર બની છે. By Connect Gujarat 17 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ 'મોહમ્મદ શમી તમે તમારું અંગ્રેજી સુધારો, હું લગ્ન માટે તૈયાર, ભારતીય ફાસ્ટ બોલરને અભિનેત્રી તરફથી લગ્નનો અનોખો પ્રસ્તાવ.! ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષ તરફથી લગ્નનો અનોખો પ્રસ્તાવ મળ્યો છે. By Connect Gujarat 10 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સિંઘમ અગેઈનથી રિલીઝ થયો કરીનાનો ફર્સ્ટ લુક, હાથમાં બંદૂક, આંખોમાં ગુસ્સો, જુઓ પોસ્ટર... બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર દરેક વખતે પોતાની અદા અને એક્ટિંગથી લોકોનું દિલ જીતી લે છે. By Connect Gujarat 09 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ટીવી જગતમાં સામે આવ્યા દુ:ખદ સમાચાર, ટીવી શો ‘સાથ નિભાના સાથીના’ ની એકટ્રેસનુ નિધન........ ફેમસ ટેલિવિઝન શો 'સાથ નિભાના સાથિયા' ફેમ અપર્ણા કાણેકરનું નિધન થયું છે. બીમારી બાદ 83 વર્ષે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn