દેશ સંસદનું બજેટ સત્ર: સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન સાથે શરૂ થશે..! સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા સરકારે વિપક્ષી પાર્ટીઓ સાથે ગત સત્રમાં ઉભી થયેલી ખટાશને સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn