કૃષિ ક્ષેત્રમાં કારકિર્દીની ઘણી તકો છે, જાણો તમે શું બની શકો છો?
B.Sc એગ્રિકલ્ચર પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લોકપ્રિય વિષય તરીકે ઉભરી આવ્યો છે. આ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને સારો પગાર મળે છે. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ ખેતી સાથે જોડાયેલો છે. દેશની 70% વસ્તી રોજગાર ક્ષેત્રે કૃષિ સાથે સંકળાયેલી છે.