એપલ આ નવું iOS 18.2 અપડેટ રિલીઝ કરશે?, નવી AI સુવિધાઓ ઉપલબ્ધ થશે
Appleએ આ મહિનાની શરૂઆતમાં આઇફોન વપરાશકર્તાઓ માટે iOS 18.1 અપડેટ રોલ આઉટ કર્યું હતું. આ સાથે, કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે તે ડિસેમ્બરમાં iOS 18.2 અપડેટ રિલીઝ કરશે.
Appleએ આ મહિનાની શરૂઆતમાં આઇફોન વપરાશકર્તાઓ માટે iOS 18.1 અપડેટ રોલ આઉટ કર્યું હતું. આ સાથે, કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે તે ડિસેમ્બરમાં iOS 18.2 અપડેટ રિલીઝ કરશે.
જો કોઈને ChatGPTમાં મોટો બગ દેખાય,તો તેને કંપની દ્વારા $20,000 અથવા રૂ. 1.6 લાખ સુધી ચૂકવવામાં આવશે.બગ બાઉન્ટી પ્રોગ્રામ ઓછામાં ઓછી $200 અથવા રૂ. 16418 સુધીની રકમ આપશે.
રિલાયન્સ જિયોએ તેના વપરાશકર્તાઓ માટે નવી AI સંચાલિત સેવા JioPhonecall AI લોન્ચ કરી છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.
તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Google નું સર્ચ અલ્ગોરિધમ AI અને SEO કેન્દ્રિત સામગ્રીને મૂળ સામગ્રી કરતાં વધુ સારી રેન્ક આપે છે.
Realme તેના ગ્રાહકો માટે તેની નંબર સિરીઝમાં એક નવી સ્માર્ટફોન સિરીઝ ઉમેરી રહ્યું છે. કંપની હવે ભારતમાં Realme 13 Pro સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે
ગૂગલે મંગળવારે તેના ભારતીય ગ્રાહકો માટે તેની AI સહાયક જેમિની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે.