વિશ્વ એડ્સ દિવસ 2022: આ 7 આહાર ટીપ્સ HIV થી મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે
વિશ્વ એઇડ્સ દિવસ 2022: એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ, એક પ્રકારનો ક્રોનિક રેટ્રોવાયરસ છે, જે એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમનું કારણ બને છે.