અજમેરની હોટેલમાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ, 4 લોકોના દાઝી જતા મોત, લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા
અજમેરની ડિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બે પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા
/connect-gujarat/media/media_files/2025/05/03/YUaZkeJbKFx98SgCYBbq.jpeg)
/connect-gujarat/media/media_files/2025/05/01/h9rDz8ZbMTJqGbkVJ0nu.jpg)