મનોરંજનપત્ની શૂટિંગમાં વ્યસ્ત, પતિએ લીધો બ્રેક, દીકરી રાહા સાથે પૂરો સમય વિતાવશે રણવીર કપૂર.... રણબીર કપૂર હવે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લેશે. આ સમય દરમિયાન એક્ટર પુત્રી રાહા સાથે સંપૂર્ણ ક્વોલિટી ટાઈમ વિતાવશે. By Connect Gujarat 25 Oct 2023 14:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn