અમદાવાદ : PM મોદીએ પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા
પ્રધાનમંત્રી મોદીએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/06/13/gBTuAXxDgnjdSKFXASfT.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/13/eXzdRqWwYIVpW4uozA9U.jpeg)