JPCએ વકફ સુધારા બિલના ડ્રાફ્ટ રિપોર્ટને આપી મંજૂરી, 16 સભ્યોએ તરફેણમાં તો 11 સભ્યોએ વિરોધમાં કર્યું મતદાન
વકફ (સુધારા) બિલની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) એ બુધવારે ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી. તેની તરફેણમાં 16 સભ્યોએ મતદાન કર્યું