દુનિયાઅમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં લેપટોપમાં વિસ્ફોટ, થતાં અફરાતફરી મચી. માહિતી અનુસાર મુસાફરો પ્લેનમાં બેસી રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે લેપટોપમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. માહિતી મળતા જ પ્લેનમાં અફરાતફરી મચી ગઈ હતી. By Connect Gujarat Desk 13 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn