કાળમુખા ટ્રકના તોતિંગ ટાયરો ફરી વળતાં પતિની સામેજ પત્ની અને ભત્રીજાનું મોત, ભરૂચના અમોદની ઘટના
બત્રીસી નાળા પાસે સાંજે ચાર કલાકે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પત્ની તથા ભત્રીજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું