ભરૂચભરૂચ : માંડવાબુર્ઝગ ખાતેની ડમ્પીંગ સાઇટનું કરાશે સ્થળાંતરણ, રોજના 500 ટન કચરાનું કરાશે સેગ્રીગેશન ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે. By Connect Gujarat 18 Oct 2021 17:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn