ગુજરાતનવસારી: આંગણવાડીના મકાનના અધૂરા કાર્યને લઈ બાળકો ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા માટે મજબૂર ! નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે. By Connect Gujarat 17 Dec 2022 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn