ગુજરાતબનાસકાંઠા : પડતર પ્રશ્ને આંગણવાડી બહેનોએ મામલતદાર કચેરી ગજવી મુકી, રાત-દિવસ ધરણાં પર બેસવાની ચીમકી... બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની આંગણવાડી તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે મામલતદાર કચેરીને ગજવી મુકી હતી. By Connect Gujarat 08 Sep 2022 17:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn