Connect Gujarat

You Searched For "Ankleshwa News"

અંકલેશ્વર : નવા તરિયા ગામે દુકાનદારને વાતોમાં ભોળવી રૂ. 9 હજારની ઠગાઈ કરનાર 2 મહિલાઓ ઝડપાય...

31 May 2022 12:54 PM GMT
2 મહિલાઓ આવી હતી, અને મુકબધીર બાળકને બોલતા કરવાનું કહી વાતોમાં ભોળવી દુકાનદાર પાસે રૂપિયા 16 હજારની માંગણી કરી હતી.

અંકલેશ્વર : ને.હા પરથી ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર પેરોલ પોલીસના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

17 May 2022 11:59 AM GMT
2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપાયા

ભરૂચ:અંકલેશ્વરના નવા કાંસીયા ગામની શાળામાં લાગવાયેલ સોલાર પેનલનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ

19 Oct 2021 10:30 AM GMT
અંકલેશ્વરના નવા કાંસીયા ગામની શાળામાં યુ.પી.એલ. કંપની દ્વારા લગાવવામાં આવેલ સોલાર પેનલનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...