Apple iPhone 16 Pro પર શ્રેષ્ઠ ઓફર, આટલા રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક
જો તમે હોળી પર નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો iPhone પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલમાં, એપલના ફ્લેગશિપ iPhone 16 Pro ને ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે