ગુજરાતઅરવિંદ કેજરીવાલનો દાવો ! અત્યારે ચૂંટણી થાય તો ગુજરાતમાં બનશે "આપ"ની સરકાર IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે: કેજરીવાલ By Connect Gujarat 02 Oct 2022 15:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn