શાહરૂખે 'ઓમ શાંતિ ઓમ'માં જે કર્યું,તે રિપીટ કરવા જઈ રહ્યો છે આર્યન ખાન
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે તેમના પુત્રો પણ આ રેસમાં જોડાયા છે. આર્યન ખાન 'સ્ટારડમ'થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેના વિશે સમાચાર આવી રહ્યા છે કે તેમાં ઘણી હસ્તીઓ સામેલ થશે.