ભરૂચઅંકલેશ્વર: એશિયન પેઇન્ટ્સ કંપની સાથે રૂ.92 હજારની ઠગાઈ કરનાર 2 ટ્રક ચાલકોની ધરપકડ અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈથી મંગાવેલ ટરપેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર ચંદન યાદવ અને સુનિલ યાદવની પોલીસે ધરપકડ કરી.. By Connect Gujarat Desk 01 Sep 2025 13:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn