ગુજરાતભાવનગર : જુઓ, ભેજાબાજો મોટા કૌભાંડને અંજામ આપે તે પહેલાં જ પોલીસે કર્યો પર્દાફાશ… ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ મેળવી તેના પરથી જીએસટી નંબર પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની કરચોરીનો નવો જ કીમિયો હાથ ધરવામાં આવ્યો હતો. By Connect Gujarat 19 Jan 2022 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn