ગુજરાતનવસારી: અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેન સ્વાગત કરાયું,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત વલસાડથી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનના મુસાફરોને મળવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા By Connect Gujarat 17 Feb 2024 12:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn