ભરૂચઅંકલેશ્વર: અવાદર ગામની સીમમાં ખાનગી કંપનીના વર્કશોપમાંથી રૂ.44 હજારના માલમત્તાની ચોરી તસ્કરો ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો ખુલ્લામાં રહેલ લોખંડની પ્લેટો નંગ-૬૨ મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા..... By Connect Gujarat Desk 30 Oct 2024 17:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn