દેશ Big Breaking:એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા... બાબાના પેટમાં 2થી 3 ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગોળી વાગવાથી ગંભીર ઇજાના પગલે સિદ્દિકીનું મોત નીપજ્યું છે.. By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn