ગુજરાતબનાસકાંઠા : પૂર ઝડપે આવતી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી, વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ...... પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી. By Connect Gujarat 04 Aug 2023 17:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn