બંગાળનું આ સ્થળ ટ્રેકિંગ માટે છે યોગ્ય, સુંદર નજારો જોયા પછી થઈ જશો ખુશ
જો તમને એડવેન્ચર ગમે છે અને તમે ટ્રેકિંગ કરવા માંગો છો તો પશ્ચિમ બંગાળનું આ ઓફબીટ પ્લેસ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં તમે વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈ શકો છો અને નવરાશનો સમય પસાર કરી શકો છો.