વડોદરાવડોદરા : ચૂંટણી અધિકારી જ હાઇકોર્ટમાં હોવાથી બરોડા ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી મુલતવી..! જો આજે ચૂંટણી યોજાય તો બળવો સાફ દેખાતો હતો. જેના કારણે ચૂંટણી અધિકારીને જ ન આવવા દીધા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 26 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn