ICC રેકિંગ: જસપ્રીત બુમરાહ નંબર-1 બોલર, ઇંગ્લિશ બેટર હેરી બ્રુક ટોચનો બેટ્સમેન
ઇંગ્લિશ બેટર હેરી બ્રુક ICC રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. તેણે પોતાના જ દેશના જો રૂટને પાછળ છોડી દીધો છે.