ઉત્તરાખંડ: બદ્રીનાથ હાઇવે પર મિની બસ નદીમાં ખાબકતા 14 યાત્રાળુઓના મોત
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર શનિવાર, 15 જૂનના રોજ સવારે 11 વાગ્યે એક ટેમ્પો ટ્રાવેલર કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયા હતા, જ્યારે 12 ઘાયલ થયા હતા
/connect-gujarat/media/media_files/2025/05/04/cifqz2qGBCRJ93joiZKR.png)
/connect-gujarat/media/media_files/FcenuhreFpmBIUpYpWOr.jpg)