વાદળોથી ઘેરાયેલું છે બેંગલુરુ નજીકનું આ સુંદર અને જોવાલાયક સ્થળ
જો તમે બેંગલુરુમાં રહો છો અને શનિ-રવિની ભીડથી દૂર ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમે અહીંથી 55 કિલોમીટરના અંતરે આવેલા આ હિલ સ્ટેશનોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી શકો છો. અહીં તમને સુંદર કુદરતી દ્રશ્યો વચ્ચે શાંતિથી સમય પસાર કરવાનો મોકો મળશે.