Connect Gujarat

You Searched For "beautiful Places"

ભારતના આ સુંદર શહેરો જ્યાં મુલાકાત લેવા માટે ભારતીયોને પણ પરમિટની જરૂર હોય છે!

22 Nov 2022 1:26 PM GMT
બીજા દેશમાં પ્રવેશવા માટે તમારે વિઝાની જરૂર હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા ઘણા શહેરો છે જ્યાં પરમિટ વિના મુલાકાત લઈ શકતા નથી.

તમે હિમવર્ષાનો આનંદ માણવા માંગો છો, તો ભારતમાં આ સ્થળોની મુલાકાત લઈ શકાય...

9 Nov 2022 6:23 AM GMT
જ્યારે કેટલાક લોકો હિમવર્ષાના નામે ધ્રૂજતા હોય છે, તો કેટલાક માટે મજા હોય છે. શિયાળાની મોસમમાં મોટાભાગના હિલ સ્ટેશનો બરફની ચાદરથી ઢંકાયેલા હોય છે.

ઓછા બજેટમાં મુસાફરી કરવા માટે દિલ્હીની આસપાસ હરિયાણાના આ સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય કરો

4 Nov 2022 12:44 PM GMT
કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આ સિવાય મહાભારત કાળની ઘણી સ્મૃતિઓ આજે પણ હરિયાણામાં આવેલી છે

ભારતીય સંસ્કૃતિથી પરિચિત થવા માટે દેશના આ સુંદર સ્થળોની મુલાકાત અવસ્ય કરો

30 Oct 2022 6:10 AM GMT
તહેવારોની મોસમ ચાલી રહી છે. આ સિઝનમાં લોકો પિકનિક માટે દેશના સુંદર સ્થળોએ જાય છે. જોકે તહેવારોની સિઝનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવાની પોતાની એક મજા...

એક દિવસની સફર માટે જૂની દિલ્હીની આ સુંદર જગ્યાઓની મુલાકાત કરો

23 Oct 2022 10:14 AM GMT
જો તમે પણ દિવાળીનાં તહેવારોની સિઝનમાં એક દિવસની ટ્રિપ પર જવા માંગતા હોવ તો તમે દિલ્હીની આ સુંદર જગ્યાઓ પર જઈ શકો છો. દેશની રાજધાની દિલ્હી તેની...

દિવાળીના વેકેશન દરમિયાન મધ્ય પ્રદેશના આ સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો

6 Oct 2022 8:35 AM GMT
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો પ્રવાસ માટે યોગ્ય છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.

સપ્ટેમ્બરમાં ભારતના આ 6 સુંદર સ્થળોની લો અવશ્ય મુલાકાત.!

12 Sep 2022 7:11 AM GMT
ચોમાસુ લગભગ સમાપ્ત થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં હવામાન ખૂબ સરસ છે. આ દરમિયાન જો ગરમી વધુ પડતી નથી.

જો તમે ઓછા બજેટમાં સુંદર હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગો છો, તો ડેલહાઉસી ટ્રીપનો બનાવો પ્લાન

13 July 2022 10:48 AM GMT
હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન છે, જ્યાં તમે વીકએન્ડ ટ્રીપ અથવા લાંબા વેકેશન માટે જઈ શકો છો અને આરામની પળો વિતાવી શકો છો.

મધ્યપ્રદેશના જબલપુરમાં જોવાલાયક આ 5 સુંદર સ્થળો, જાણી લો જગ્યા...

13 March 2022 9:43 AM GMT
જબલપુર એ મધ્યપ્રદેશ રાજ્યના સૌથી જૂના શહેરોમાંનું એક છે. જો તમને ઈતિહાસમાં રસ હોય અને પ્રકૃતિ પ્રેમી હોય તો તમને આ જગ્યા ખરેખર ગમશે.

યુક્રેન - રશિયા વચ્ચે યુધ્ધ : રાજધાની કીવ સુધી પહોંચી રશિયન સેના, વાંચો યુધ્ધની અથથી ઇતિ

25 Feb 2022 10:23 AM GMT
યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરૂ થઇ ચુકયું છે. રશિયન સેનાના હુમલામાં યુક્રેનના અનેક નાગરિકો અને સૈનિકો મોતને ભેટયાં છે.

માર્ચ અને જુલાઈ વચ્ચે ફરવા માટે મંડુ છે શ્રેષ્ઠ સ્થળ, આ પ્રાચીન શહેરનો નજારો તમને કરી દેશે આશ્ચર્યચકિત

19 Feb 2022 10:52 AM GMT
ભારતમાં એવા ઘણા શહેરો છે જે વર્ષો જૂના ઇતિહાસને આવરી લે છે. માંડવ પણ તેમાંથી એક છે. તેને માંડુ તરીકે પણ ઓળખવામાં આવે છે

તમે રાજસ્થાનના આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો

6 Feb 2022 7:04 AM GMT
જેસલમેર - જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે રેતીના ટેકરા, ભવ્ય કિલ્લાઓ, મહેલો અને મંદિરો વગેરે જેવી ઘણી વસ્તુઓનો આનંદ લઈ શકો...