ગુજરાતસુરેન્દ્રનગર : ગરમીની શરૂઆતથી જ ધમધમી ઉઠ્યો છે થાનગઢનો માટલાં ઉદ્યોગ... થાનગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ માટલાં ઉદ્યોગ ધમધમી ઉઠ્યો છે. જોકે, દેશી ફ્રીઝ ગણાતા થાનના માટલાંની ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટી માંગ છે. By Connect Gujarat 04 Apr 2022 17:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : ઉનાળાના પ્રારંભે જ પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓ સામે જળસંકટ ઊભું થયું... પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 21 Mar 2022 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : ઉનાળાની શરૂઆતમાં જ નર્મદા નદીના જળની માત્રા ઘટી, સ્થાનિકોમાં ચિંતા... ખળખળ વહેતી માઁ નર્મદાના જળની માત્રા ઘટી ભરૂચ-અંકલેશ્વર બાજુના કિનારાએથી પાણી ઉતર્યું જળ ઓછું થવાથી સ્થાનિકો માટે ચિંતાનો વિષય By Connect Gujarat 15 Mar 2022 20:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn