IND vs ENG: માન્ચેસ્ટરથી ભારત માટે મોટી રાહત, બેન સ્ટોક્સ બોલિંગ નહીં કરે
ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ વર્તમાન શ્રેણીમાં ભારત માટે પડકાર બની રહ્યા છે. તેમણે બેટ અને બોલ બંનેથી ભારતને મુશ્કેલીમાં મુક્યું છે.